Графични страници
PDF файл
ePub

ye not

2 And great multitudes followed him; and he healed them there.

૨ તાહારે ઘણું લેક તેહેની પાછલ ગઆ ને તાંહાં તેણે તે એને શમા કીધા જ

3 | The Pharisees also came unto him, tempting him, and saying unto him, Is it lawful for a man to put away his wife for every cause ?

3 ને પારીશીઓએ તેની પાસે આવીને તેહેની પરીખથા કરે તાં તહેને કહ્યું કે શું હરકે કારણુથી માંણશને પોતાની બઈ અને મુકીદેવી ઘટાથ છે જ

4 And he answered and said unto them, Have read, that he which made them at the beginning made them male and female,

૪ પછી તેણે જવાબ દેતાં તેને કહ્યું કે શું તમે એ નથી વાંચું કે જેણે આરંભમાં તેઓને શરાએવાં તેણે તેઓને નર નારી શરજાએવા જ

5 And said, For this cause shall a man leave father and mother, and shall cleave to his wife: and they twain shall be one flesh?

૫ ને કહ્યું કે એ માટે માણસ પોતાનાં મા બાપને મુકશે ને પિતાની બઈઅર શાથે મલો રેહશે ને તે બંને એક દેહ થશે

6 Wherefore they are no more twain, but one flesh. What therefore God hath joined together, let not man put asunder.

૬ એમાટે હવેથી તેઓ બે નથી પણ એક દેહ છે માટે દેવે જે એક ને છે તહેને માણશ જુદું ન કરે

7 They say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?

૭ તેઓ તહેને કહે છે કે મુશાએ હેલી આગના કેમ આપી કે ફારગતી આપીને તેને મુકદેવી જ

8 He saith unto them, Moses because of the hardness

of your hearts suffered you to put away your wives: but from the beginning it was not so.

૮ તે તેઓને કહે છે કે મુશાએ તમારા મનની કઠણુતા માટે તમને પિતા પોતાની બઈઅ મુવા દીધી પણ આરંભથી હેવું નહેવું *

9 And I say unto you, Whosoever shall put away his wife, except it be for fornication, and shall marry another, committeth adultery: and whoso marrieth her which is put away doth commit adultery.

અને હું તમને કહું છઉં કે છીનાલા વગર જે કોઈ પોતાની બઈ અને મુકીટશે ને બીજીને પણો તે છીનાલું કરે છે ને તે મુશ્કેલી જોડે જે પણ છે તે છીનાલું કરે છે

10 His disciples say unto him, If the case of the man be so with his wife, it is not good to marry.

૧૦ તહેના શીશે તહેને કહે છે કે બઈઅર શબંધી જે ભાડાને હે હાલ છે તે પૈણવું ગુણકારી નથી

11 But he said unto them, All men cannot receive this saying, save they to whom it is given.

૧૧ તાહારે તેણે તેને કહ્યું કે શઘલાથી એ વાત ઊંચકાતી નથી પણ જેઓને આપેલું છે તેઓથી [ઊંચકાએ છે] જ

12 For there are some eunuchs, which were so born from their mother's womb: and there are some eunuchs, which were made eunuchs of men: and there be eunuchs, which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it.

૧૨ કેમકે કેટલાએક જ છે જે માના પેટમાંથી હેવાજ જનમા ને કેટલાએક જ છે જેઓને માણશોએ બેન બનાએવા ને કેટલાએક જ છે જેઓએ આકાશના રાજેને લીધે પોતાને ન બધા જે કઈ એ ઊંચકી શકે છે તે ઊંચકે 13 Then were there brought unto him little children,

that he should put his hands on them, and pray: and the disciples rebuked them.

૧૩ તાહારે બાળકો તેહેની પાશે લવા માટે કે તે તેઓ પર હાથ મુકીને પરાથના કરે પણ શીશોએ તેઓને ધમકાએવા

14 But Jesus said, Suffer little children, and forbid them not, to come unto me: for of such is the kingdom of heaven. .

૧૪ માટે ઈષ્ણુએ કહ્યું કે બાળકોને આવવા દે ને મારી પાસે આવતાં તેને વારે એ કેમકે આકાશનું રાજ હેવાનું જ છે જે 15 And he laid his hands on thein, and departed thence. ૧૫ પછી તે તેઓ પર હાથ મુકીને તહીંથી ગએ જ 16 | And, behold, one came and said unto him, Good" Master, what good thing shall I do, that I may

have eternal life?

૬ ને જુઓ એકે પાશે આવીને તહેને કહ્યું કે એ ઊતમ ગુરૂ અનંત જીવન પામવા માટે હું શું શરૂ કર્યું જ

17 And he said unto him, Why callest thou me good! there is none good but one, that is, God: but if thou wilt enter into life, keep the commandments.

૧૭ તાહારે તેણે તેહેને કહ્યું કે તું કેમ મને ઊતમ કહે છે એક જે દેવ તે વગર ઉતમ કોઈ નથી પણ જો તું જીવનમાં પેશવા ચાહે છે તો આગનાઓને પાલ *

18 He saith unto him, Which? Jesus said, Thou shalt do no murder, Thou shalt not commit adultery, Thou shalt not steal, Thou shalt not bear false witness,

૧૮ તે તહેને કહે છે કે કહી કહી તાહારે ઈશુએ કહ્યું કે તું ખુન ન કર છીનાલું ન કર તું ચોરી ન કર તું જુઠી શાહેદી ન પુર *

19 Honour thy father and thy mother: and, Thou shalt love thy neighbour as thyself.

૧૮ પિતાના મા બાપને આબરૂ આપ ને પોતાના પડોશી પર પોતાના જેહેવું હેત કરી જ

have I kept from my youth up: what lack I yet?

૨૦ તે જુન તેહેન કહે છે કે એ બધાં ને માહારા નહીંનપણથી પાલ છે હવે હું શા શબંધી અધુરો છઊંક

21 Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come and follow me.

૨૧ ઈશુએ તહેને કહ્યું કે જો તું પુરે થવા ચાહે છે તો જઈને જે કંઈ તાહારે છે તે વેચીનાખ ને દલદીઓને આપીદે પછી આવીને માહારી પાબુલ ચાલ એટલે આકાશમાં તને દેલત

[ocr errors]

22 But when the young man heard that saying, he went away sorrowful: for he had great possessions.

૨૨ પણ તે જુઆન એ વાત શાંભલીને દલગીર થઈને ચાલે ગઓ કેમકે તહેને ઘણી શપત હુતી &

23 | Then said Jesus unto his disciples, Verily I say unto you, That a rich man shall hardly enter into the kingdom of heaven.

૨૩ તાહારે ઈશુએ પોતાના શીશેને કહું કે હું તમને સાચું કહું છઊં કે દોલતવાનને આકાશના રાજમાં પેશવું કપરું છે જ

24 And again I say unto you, It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God. ૨૪ વલી હું તમને કહું છઊં કે દોલતવાનને દેવના રાજમાં શવા કરતાં એના નાકામાંથી ઊંટને જવું શહેલ છે જ 25 When his disciples heard it, they were exceedingly amazed, saying, Who then can be saved?

૨૫ તાહારે તહેના શીશાએ એ શભલીને ઘણું અચરત થઈ ને કહું તે ઉધાર પામવાને કોણ શકતીવાન છે ?

26 But Jesus beheld then, and said unto them, With men this is impossible; but with God all things are possible.

૨૯ પશુ ઈશુએ તેઓ પર ધારીને કહ્યું કે માણશેથી એ થઈ નથી શકતું પણ દેવથી શઘલા વાનાં થઈ શકે છે જ

27 | Then answered Peter and said unto him, Beliold, we have forsaken all, and followed thee; what shall we have therefore?

૨૭ તાહારે પીતરે જવાબ દેતાં તેણે કહ્યું હમ બધું મુકીને તાહારી પાછલ ચાલીએ છઈએ માટે હમને શું થશે એ

28 And Jesus said unto them, Verily I say unto you, That ye which have followed me, in the regeneration when the Son of man shall sit in the throne of his glory, ye also shall sit upon twelve thrones, judging the twelve tribes of Israel.

૨૮ પછી ઈશુએ તેઓને કહું હું તમને સાચું કહું છઊં કે મારે ભણશને દીકરે પિતાના મહીમાના શવાસણ પર બેસશે તાહારે તમે જે નવા જનમમાં માહારી પાછલ આએવા છે તે તમે પણ ઈશરાએલના બારે વશને ઈનશાફ કરતા બારે શીઘાશણ પર બેસશે જ

29 And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.

૨૭ ને જે કેઈએ માહારા નામને લીધે ઘરોને કે ભાઈઓને કે બેહેનોને કે બાપને કો માને કે બઈઅરને કે છઈને કે મેં એને મુકી દીધા છે તે ગણુ પામશે ને અનંત જીવનના અધીકારી થશે

30 But many that are first shall be last; and the last shall be first. ૩૦ પણ ઘણું જે પહેલા તેઓ છેલા ને જે છેલા તે પહેલા

થશે

[merged small][ocr errors]

1 For the kingdom of heaven is like unto a man that

« ПредишнаНапред »